પાચનતંત્ર ની વિકૃતિ જ,
Published Updated
શરીર માં સર્વ રોગો થવા નું મુખ્ય કારણ છે..
કબજિયાત
તેની અવગણના કરવાથી મળમાર્ગ નાં તમામ રોગો જેવા કે હરસ, ફિશર, ભગંદર વગેરે થઈ શકે છે....
તેના નિષ્ણાંત ડોકટર પાસે સચોટ સારવાર સમયસર કરાવવી અત્યંત સલાહભર્યું છે ...
Constipation is one of the most common digestive problems. It's defined as having hard, dry bowel movements, or going fewer than three times a week. Constipation can have causes that aren't due to underlying disease. Examples include dehydration, lack of dietary fibre, physical inactivity, or medication side effects. Constipation is also one of the main causes of piles due to the extra force required during bowel movements.