નમસ્તે....
Published
અમે આપ શ્રી ના ખૂબ ખૂબ આભારી છીએ.... અમારી આ એક દાયકા ની સફળ યાત્રા દરમ્યાન આપશ્રી દ્વારા એમને ખૂબ જ સાથ અને સહકાર પ્રાપ્ત થયેલ છે....
આપે અમારા પર મૂકેલ વિશ્વાસ જ અમને, અમારી સેવાઓ ને વધુ શ્રેષ્ઠ બનાવવા દરરોજ નવી ઊર્જા, નવું પ્રોત્સાહન પૂરું પાડે છે...
આપ પાસે થી કઈંક નવુંસિખવા જાણવા પણ ચોક્ક્સ મળ્યું છે...
આપ શ્રી નો અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર, સાથે ભગવાન ના ચરણો મા પ્રાર્થના કે દર્દી નારાયણ ની કાયમને માટે શક્ય તેટલી વધુ સેવા કરવાનું બળ પ્રભુ આપે....
આપનો આભારી... ડો. દિપેશ એસ. ઠકકર M. S. શલ્યતંત્ર, આયુર્વેદ અક્ષર હોસ્પિટલ, ભુજ